Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટની આજીડેમ નજીકની માંડા ડુંગર પાસેની કોંગ્રેસની સભામાં તોડફોડના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા સહીત 200 જેટલા કાર્યકર્તાઓ આજી પોલીસ મથકે પહોંચ્યા

રાજકોટની આજીડેમ નજીકની માંડા ડુંગર પાસેની કોંગ્રેસની સભામાં તોડફોડના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા સહીત 200 જેટલા કાર્યકર્તાઓ આજી પોલીસ મથકે પહોંચ્યા :ચૂંટણી અધિકારીઓ અને પોલીસની હાજરીમાં ખુલી તલવાર સાથે તોડફોડ થયાનો આરોપ

 

 

(12:01 am IST)