Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટના આજીડેમ નજીક કોંગ્રેસના રાજુભાઈ ચાવડીયાની જાહેરસભામાં અજાણ્યા શખ્સોએ માઈક-લાઉડસ્પીકર તોડી નાખતા ભારે રોષ

પોલીસની હાજરીમાં અજાણયા શખ્શોએ માઈક-લાઉડ સ્પીકર તોડ્યા ;રાજુભાઈએ પત્રકારોને જણાવેલ કે પોલીસ તંત્ર કોઈ જવાબ નથી આપતું

રાજકોટ: રાજકોટના આજીડેમ નજીક કોંગ્રેસના રાજુભાઈ ચાવડીયાની જાહેરસભામાં અજાણ્યા શખ્સોએ માઈક-લાઉડસ્પીકર તોડી નાખતા ભારે રોષ વ્‍યાપી ગયો હતો.

પોલીસની હાજરીમાં અજાણયા શખ્શોએ માઈક-લાઉડ સ્પીકર તોડ્યા હતા. રાજુભાઈએ પત્રકારોને જણાવેલ કે પોલીસ તંત્ર કોઈ જવાબ નથી આપતું તેવું જાણવા મળેલ છે.

 

(10:30 pm IST)