Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઓખી વાવાઝોડા સામે રાજકોટ-ભાવનગરમાં વીજ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ-રપ૦ સબ ડીવીઝનમાં હાઇએલર્ટ જાહેર કરાયું

ઓખી વાવાઝોડુઃ રાજકોટ-ભાવનગરમાં ખાસ કંટ્રોલરૂમઃ વીજ તંત્ર સાબદુઃ ર૪પ સબ ડીવીઝન સ્ટાફને એલર્ટઃ હેડ કવાર્ટર નહી છોડવા ચીફ ઇજનેર ગાંધીનો આદેશઃ વીજ પુરવઠો કોઇ કાળે ન ખોરવાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરતુ વીજ તંત્રઃ ઇજનેરોને પણ રાઉન્ડ ધ કલોક સુધી ડયુટીઃ ગાંધીનો નિર્દેશ

 

(5:05 pm IST)