Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

૬૯ વિધાનસભાના ‘પોલ' પહેલા વિરાણીમાં ‘મોક પોલ'

 શનિવારે યોજનાર મતદાન સંદર્ભે આજે વિરાણી હાઇસ્‍કુલ ખાતે સમગ્ર ગુજરાતનું સોૈ પ્રથમ વિધાનસભા-૬૯ના  રીટર્નીગ ઓફીસર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા ઉમેદવારો તથા એજન્‍ટોની હાજરીમાં‘‘ મોક પોલ'' યોજાયું હતુ. તસ્‍વીરોમાં ૬૯ના રીટર્નીગ ઓફિસર શ્રી પ્રજ્ઞેશ જાની મશીનોની ચકાસણી કરાવતા દર્શાય છે. અન્‍ય તસવીરોમાં ચુંટપી ફરજ પરનો સ્‍ટાફ, કોંગ્રેસના ભાવેશભાઇ બોરીચા તથા મોક પોલમાં ભાગ લઇ રહેલ લોકો નજરે પડે છે આ ઉપરાંત અર્ધલશકરી દળો પણ તૈનાત કરાયેલ જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(5:31 pm IST)