Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખીરસરામાં ઝરમર વરસાદ

 ખીરસરા તા.૪ : રાજકોટ-કાલાવડ રોડ ઉપરના ખીરસરા (રણમલજી)માં આજે બપોરે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને લોકોને બે ઋુતુનો અનુભવ થઇ રહ્યો છે.

(4:13 pm IST)