Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શહેર ભાજપ દ્વારા પૂ. જલારામ બાપાની શોભાયાત્રાનું સ્વાગત

 સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું શહેરના નાગરીક બેંક ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અશ્વિન મોલીયા, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, દલસુખ જાગાણી, અજય પરમારની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે મોહનભાઈ વાડોલીયા, પ્રફુલ કાથરોટીયા, કંચનબેન સિદ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જ્યોત્સનાબેન હળવદીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, દિનેશ કારીયા, રમેશ અકબરી, પરેશ પીપળીયા, નિતીન ભૂત, પ્રદીપ ડવ, રાજેન્દ્રસિંહ ગોહીલ, સી.ટી. પટેલ, જીતુ સેલારા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, વી.એમ. પટેલ, કમલેશ શર્મા, અનિષ જોષી, ભીખુભાઈ ડાભી, મહેશ બથવાર, બાબુભાઈ આહીર, મનીષ રાડીયા, દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, અજય પરમાર, જાગૃતિબેન ધાડીયા, વિજયાબેન વાછાણી, પુષ્કરભાઈ પટેલ, અશ્વિન ભોરણીયા, અલ્કાબેન કામદાર, મુકેશ મહેતા, કિરણબેન માકડીયા, અનિલ લીંબડ, પોપટભાઈ ટોળીયા, જશુમતીબેન વસાણી, ભરત ગમારા, કૌશિક અઢીયા, ધારાબેન વૈષ્ણવ, હારૂનભાઈ શાહમદાર, દેવદાનભાઈ કુંગશીયા, પરાગ મહેતા, મનુભાઈ જોબનપુત્રા, મયંક પાંઉ, પ્રવીણ કાનાબાર, રાજેશ ટાંક, કાનાભાઈ ચૌહાણ, ગૌતમ ગોસ્વામી, કિશન ટીલવા, જય ગજ્જર, સોમાભાઈ ભાલીયા, યાકુબ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, રસિકભાઈ પટેલ, નયનાબેન પેઢડીયા, દીપાબેન કાચા, ઈબ્રાહીમ સોની, રીટાબેન સખીયા, વનીતાબેન દક્ષીણી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)