Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બાલભવનમાં રાસની મોજ માણતા ભુલકાઓ

રાજકોટ : બાલભવન દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં સાઝ ઔર આવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ બાળકો સાથે ધૂમ મચાવે છે. સંસ્થાના માનદમંત્રી, બાલભવન તથા ટ્રસ્ટી ડો.હેલીબેનના નેતૃત્વ હેઠળ રોજેરોજ નવરાત્રીનો રંગ જામતો જાય છે અને બાળકો રમવામાં અને વાલીઓ પોતાના બાળકોને રમતું જોવામાં આનંદ મેળવે છે. વિજેતા બાળકોને અંજનાબેન મોરઝરીયા (ચેરમેન, શિક્ષણ વિભાગ આર.એમ.સી.), ડો.અલ્પેશભાઈ મોરઝરીયા તથા અભયભાઈ ભારદ્વાજ તથા અલ્કાબેન ભારદ્વાજ હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

(3:58 pm IST)