Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગોકુલધામમાં રાસની રમઝટ

 ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા ર૭ વર્ષથી પ્રાચીન રાસોત્સવનું આયોજન સંપૂર્ણ પારિવારીક આયોજક કમીટી દ્વારા લાઇટ, સાઉન્ડ અને સંગીતની સુંદર વ્યવસ્થા કરાઇ છે. શ્રીનાથજીની ઝાંખી, તલવાર રાસ, ભુવા રાસ, ટીપ્પણી રાસ, વિગેરે રાસો રજુ કરવામાં આવે છે ગોકુલધામ આયોજક કમીટીમાં પ્રવીણભાઇ કાલરીયા, પ્રમુખ, કિરણભાઇ મકવાણા, મંત્રી કિરીટભાઇ પટેલ, જયસુખભાઇ અઘેરા, શૈલેષભાઇ નરોડીયા, કિશોરસિંહ જેઠવા, જીતુભાઇ સેલારા, રમણીકભાઇ પાંચાણી, લીલાધરભાઇ ગોજારીયા, કેયુરભાઇ, અક્ષયભાઇ, પ્રતિકભાઇ, મહેશભાઇ કણસાગરા, ભુપત નશીત, પ્રફુલભાઇ નટુભાઇ ડોડીયા, જગદીશભાઇ તેરૈયા જહેમત ઉઠાવી રહ્યા છ.ે

(3:34 pm IST)
  • રાત્રે ૧૧.૪પ્ વાગ્‍યે : અમરેલીના ખોડીયાર ડેમના ૯ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવ્‍યા : ધારી પંથકના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો રહ્યો છે : ગીર પંથકના છેવાડાના ગામોમાં સાંજ થી રાતસુધી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે access_time 11:58 pm IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST

  • ૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST