Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોડીરાત્રે રાજકોટ-જામનગર હાઇવે પર જાયવા - લીયારા વચે આસાપુરા હોટલ પાસે બકાલુ ભરેલ ગાડી પલ્ટી મારીગઈ: શાકભાજીના બાચકા રસ્તામાં ઢોળાયા : મધરાત્રે 12-15 વાગ્યાનો બનાવ

 

મોડીરાત્રે રાજકોટ-જામનગર હાઇવે પર જાયવા - લીયારા વચે આસાપુરા હોટલ પાસે બકાલુ ભરેલ ગાડી પલ્ટી મારીગઈ છે ગાડીમાં ભરેલા શાકભાજીના બાચકા રસ્તામાં ઢોળાયા છે આજે મધરાત્રે  12-15 વાગ્યાનો બનાવ બન્યો છે

(1:02 am IST)