Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટીયનો માટે રાહત: આજે વધુ 90 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : ડિસ્ચાર્જ થવાનો રેકોર્ડ નોંધાયો

શહેરમાં અત્યાર સુધીમાં 713 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

રાજકોટ:  શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસ  વધતો જાય છે ત્યારે શહેરીજનો માટે રાહતનાં સમાચાર આવ્યા છે. આજે એક સાથે  90 દર્દીઓ સાજા થવાનો રેકોર્ડ નોંધાયા છે.

 

આજે 90 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ દર્દીઓનો કુલ આંક  713 થયો છે.

(7:34 pm IST)