Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

શ્રી રામ પાર્ક સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં ગેરકાયદે દબાણઃ પોલીસ કમિશ્નર-મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆત

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ વિસ્તારમાં આવેલ શ્રી રામ પાર્કના કોમન પ્લોટમાં થયેલ ગેરકાયદે દબાણ હટાવવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિસીપલ કમિશ્નર તથા પોલીસ કમિશ્નરને લેખીત પત્ર પાઠવી યોગ્ય રજુઆત કરવામાં આવી હતી. (૪.૧૫)

(4:03 pm IST)