Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

દુર્ઘટનાની રાહ જોતું સબ સ્ટેશન...

રાજકોટઃ ધરમ ટોકીઝ સામે સબ સ્ટેશનની સુરક્ષા તોડી પડાઇ છે. મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. દુષ્કૃત્ય કરનારને ઝડપી લેવાનું અને સબ સ્ટેશન મરામત કરાવવાનું તંત્રને સુજતું નથી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:19 pm IST)