Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ચોમાસામાં ઢોર પક્કડ કામગીરી પુરજોશમાં: દરરોજ ૩૦ થી ૩૫ રખડુ ઢોર પકડતુ તંત્ર

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની ઢોર પક્કડ પાર્ટી દ્વારા દરરોજ ૩૦ થી ૩૫ ઢોર પકડવામાં આવે છેઃ બે શીફટમા કામગીરીઃ શહેરનાં રામનાથ પરા પાંજરાપોળમાં- ૧૩૦, કંઝરવન્સીમાં-૬૩૦ તથા રોણકી,કોઠારીયા, મવડી, રૈયાધાર એનિમલ હોસ્ટેલમાં ૯૦૦ સહિત કુલ ૧૬૫૦ પશુઓ છે 

(3:42 pm IST)