Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

સુભાસભાઈ તથા દીપકભાઈ મુંજપરા ( યસ બેન્ક )ના પિતાશ્રી જમાનદાસભાઈ મેંદપરાનું દુઃખદ અવસાન

રાજકોટ : મૂળ ગામ વેળવા હાલ રાજકોટ જમનાદાસ ધરમશીભાઈ મેંદપરા ( ઉ,વ, 65 ) તે સુભાષભાઈ તથા દીપકભાઈ મેંદપરાના પિતાશ્રી તેમજ મંજુલાબેનના પતિ તેમજ કિરણ દીપકભાઈ મેંદપરાના દાદાનું તા, 4-6-2024ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેઓની અંતિમ યાત્રા સોમવારે સવારે 7 વાગ્યે જીવરાજનગરી, અંબિકા ટાઉનશીપ રાજકોટ ખાતેથી નીકળશે

 

   
(10:46 pm IST)