Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સ્વ.ચીમનભાઇ શુકલના ધર્મપત્નિ રસિલાબેનનું આજે બપોરે અવસાન

રાજકોટઃ માજી સાંસદ, ભાજપના પીઢ અગ્રણી સ્વ. ચીમનભાઇ શુકલના ધર્મપત્નિ રસિલાબેન ચીમનભાઇ શુકલ તે નેહલભાઇ શુકલ (સિન્ડીકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિ. મો.૯૯૭૪૯૬૮૩૧૩), રસિકભાઇ શુકલ, કશ્યપભાઇ શુકલ, કાશ્મીરાબેન નથવાણીના માતુશ્રી તેમજ શ્રી અભયભાઇ ભારદ્વાજ, શ્રી નિતિનભાઇ ભારદ્વાજના મામીશ્રી તથા શ્રી મેહુલભાઇ રૂપાણીના માસી અને શ્રી પ્રવિણભાઇ રૂપાણીના સાળીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. અત્યારે બપોરે ૪ પછી તેમના નિવાસ સ્થાનેથી સ્મશાનયાત્રા નીકળી છે.

(4:09 pm IST)