Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ભીલવાસ ચોકમાંથી દારૂના ૧પ ચપલા સાથે અતુલ ઉર્ફે બાડો પકડાયો

રાજકોટ તા. ૪: ભીલવાસ ચોક પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૂના ૧પ ચપલા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. રાજેશભાઇ વાળા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભીલવાસ ચોક પાસે દરોડો પાડી રૂ. ૧પ૦૦ની કિંમતના દારૂના ૧પ ચપલા સાથે અતુલ ઉર્ફે બાડો રતીભાઇ પરમાર (ઉ.વ. ર૯) (રહે. (ગવલીવાડ શેરી નં. ૬) ને પકડી લીધો હતો.

(3:08 pm IST)