Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉન-૩માં પણ/ ક્રિષ્ના યુવા ગ્રુપ તથા વાંક પરિવાર દ્વારા અવિરત સેવા

 રાજકોટઃ ક્રિષ્ના યુવા ગ્રુપ તેમજ વોર્ડ નં. ૧રના કોર્પોરેટર વિજયભાઇ વાંક પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારને વિના મુલ્યે ૧૦ કિલો ઘઉં દેવામાં આવ્યા હતા એકહજાર આ સેવાયજ્ઞમાં મવડી વિસ્તારના બાબુભાઇ રામસુરભાઇ વાંક તેમજ નાનુભાઇ દેવાભાઇ સબાડ, સ્વ. વિનુભાઇ આયદનભાઇ વાંક, સાગરભાઇ દેવણંદભાઇ વાંક-મહેશભાઇ દેસુરભાઇ વાંક, લક્ષ્મણભાઇ ભીમજીભાઇ કુંભરવાડીયા વગેરે સેવાભાવિ દાતાઓ દ્વારા સહયોગ મળ્યો હતો.આ સેવાકાર્યમાં રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ અશોકભાઇ ડાંગર તેમજ મવડી વિસ્તારના સેવાભાવિ કોર્પોરેટર વિજયભાઇ બાબુભાઇ વાંક તથા સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા તેમજ ગ્રુપના પ્રમુખ બાલાભાઇ વાછાણી તથા વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, લાલાભાઇ વિનુભાઇ વાંક, અશોકભાઇ મારકણા, નિલેશભાઇ ભાલોડીયા, અજીતભાઇ વાંક, મયુરભાઇ વાંક, વિજયભાઇ માવલા, વનરાજભાઇ વાંક, ભીખુભાઇ વાંક, અજયભાઇ મૈયડ, રાજભા જાડેજા(દોમડા), હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ) પદુભા રાયજાદા, નાજાભુવા, બેહરીયા, નિલેશભાઇ બટુકભાઇ ભરવાડ, રાજુભાઇ ગરચર, શકિતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા (જીનામ) દિલીપભાઇ નિમાવત, વિરૂભાઇ ગઢવી, વિક્રમભાઇ સુખાભાઇ ડાંગર, મહાવિરસિંહ પરમાર, દિલીપભાઇ ચાવડા, સાગરભાઇ દેવાણંદભાઇ વાંક વગેરે જોડાયા હતા.

(4:24 pm IST)