Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં ૪૦.૬ ડીગ્રીઃ પવનની ઝડપ ૨૦ કિ.મી.

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવે સેન્સરમાં નોંધાયેલ આંકડા આ મુજબ છેઃ અકિલા સર્કલ ૩૯.૩૯, ડીલકસ ચોક ૩૯.૫૭, કોર્પોરેશન ચોક ૩૯.૫૮, કોઠારીયા ૩૯.૫૩, મહિલા કોલેજ ૩૯.૫૦, ગોંડલ ચોકડી ૩૯.૪૦, માધાપર ચોકડી ખાતે ૩૯.૪૦ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે

(3:56 pm IST)