Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કલેકટર કચેરીમાં પોલીસના જવાનો બાખડયા : હળવી મારામારી

કલેકટર કચેરીમાં જામટાવર સામેના દરવાજા પાસે રહેલ ચોકીદારની ઓરડીમાં આજે તૈનાત પોલીસ- SRPના જવાનો વચ્ચે ડખો થતા લોકો ભેગા થઇ ગયા હતા, હળવી મારામારી પણ સર્જાઇ હતી, બાદમાં અન્ય જવાનોએ મામલો હાથમાં લઇ બધું શાંત પાડયું હતું.

(3:26 pm IST)