Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં મવડી ચોકડી - ગોંડલ ચોકડી અને કલેકટર કચેરીએ પરપ્રાંતીઓ ફરી ભેગા થવા લાગ્યા

રાજકોટ : શહેરમાં ગઈકાલથી પરપ્રાંતીઓ વતન પરત મોકલવાની માંગને લઈને જીદ ઉપર ચડ્યા છે : ગઈકાલે મવડી ચોકડી સહિતના આસપાસના મેઈન રોડ ઉપર પરપ્રાંતીય મજૂરો ભેગા થયા હતા : તંત્રની સમજાવટ બાદ ફરી પરત ગયા હતા : દરમિયાન આજે સવારથી મવડી ચોકડી, ગોંડલ ચોકડી અને કલેકટર કચેરીએ પર પ્રાંતીય મજૂરો ભેગા થઈ રહ્યાનું જાણવા મળે છે

(11:55 am IST)