Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પત્ની મોબાઇલમાં વ્યસ્ત, પતિ શાકભાજી સુધારે છે

રાજકોટ : લોકડાઉનમાં લોકો ઘરમાં રહી પ્રવૃતિમય રહેતા હોય છે ત્યારે જોહર કાર્ડસવાળા યુસુફભાઇ ઘરમાં રહી ઘરકામમાં મદદરૂપ થઇ રહયા છે. યુસુફભાઇ શાકભાજી સુધારી રહ્યા છે જયારે તેમના ધર્મપત્ની સમીમબેન (તસ્નીમબેન) મોબાઇલમાં વ્યસ્ત છે. આમ લોકડાઉનમાં બહેનોને કામમાં થોડી રાહત મળી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:11 pm IST)