Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અનાજકીટ વિતરણ

રાજકોટ : ક્રિએટીવ લેડીઝ કલબના પ્રમુખ જીતાબેન દતાણી અને મંત્રી હીનાબેન પોપટના માર્ગદર્શન હેઠળ તેમજ કલબના સભ્યોના સહયોગથી જરૂરીયાતમંદ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવેલ.

(4:10 pm IST)