Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વોર્ડ નં.-૩ના વિસ્તારોમાં મશીન દ્વારા દવા છંટકાવ કરાવતા ગાયત્રીબા

રાજકોટઃ શહેરના વોર્ડનં.૩ના વિવિધ વિસ્તારોમાં મશીન દ્વારા જંતુ નાશક દવાનો છંટકાવ થઇ રહ્યો છે. ત્યાં વોર્ડ નં.-૩માં કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાના માર્ગદર્શન તળે મશીન દ્વારા દવાછંટકાવ થઇ રહ્યો છે. જે તસ્વીરમા દર્શાય છે.

(4:00 pm IST)