Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સતત ૪ દિ'થી એકપણ પોઝીટીવ કેસ નથીઃ ઇશ્વર કૃપા

આજે વધુ ૧ર શંકાસ્પદ સેમ્પલ મોકલાયા ત્રણ બાળકોનો સમાવેશઃ ૩-રાજકોટ શહેર,૪-રાજકોટ જીલ્લાના અને પ અન્ય જીલ્લાનો સમાવેશ

રાજકોટ જીલ્લા આરોગ્ય તંત્રે આજે કોરોના શંકાસ્પદ અંગે ૧ર સેમ્પલ સવારે મોકલ્યા છેઃ જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છેઃ આ સેમ્પલમાં ૩ - કેસ રાજકોટના -૪-રાજકોટ રૂરલ-ગ્રામ્ય વિસ્તારના અને પ કેસ અન્ય જીલ્લાના હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ જણાવ્યું હતું. ૧ર-કેસમાં ૭ પુરૂષ અને પ-સ્ત્રીઃ સાંજે રીપોર્ટ

(3:33 pm IST)