Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તા. પ-૪નો અર્થ

ડોકટર-નર્સ-પોલીસ કર્મી-લશ્કરને સલામ

માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૯ ને શુક્રવારે દેશની પ્રજાને વિનંતી કરેલ કે તા. પ-૪-ને રવિવારના રોજ રાત્રે ૯ વાગ્યે ૯ મીનીટ સુધી દીવડા, મણબતી ક ે બેટરી, મોબઇલ ટોર્ચનો ઉપયોગ પણ કરીને ઘરની બાલ્કની કે દરવાજા પાસે ૯ મીનીટ ઉભા રેહવું અને ઘરની બધી જ લાઇટો બંધ રાખવી.

નવનો આંક એટલે મંગળનો-શકિતનો આંક છે.

તા. પ મૂળાંક એટલે બુધ  બુદ્ધિ અને માનસિકતા

મૂળાંક ૪નો એટલે રાહુ

રાહુ એટલે કોઇ ન સમજી શકાય એવા પ્રશ્નો અંધકાર

હવે પ + ૪ એટલે ૯

મૂળાંક ૯ એટલે મંગળ

મંગળ એટલે સેનાપતિ, શકિત-ઉર્જા મંગળ એટલે ડીસીપ્લીન સેવા

- ટુંકમાં હતાશાઓ-નકારાત્મકતાને જીવનના અંધકારને દૂર કરવા માટે

મૂળાંક ૯ એટલે બીમારીમાંથી ડોકટરો નર્સ બચાવે છે મંદિરો બંધ એટલા માટે છે કે ભગવાન બધા ડોકટર નર્સના સ્વાગમાં મનુષ્યોને મદદ કરે છે. પોલીસ અને લશ્કરમાં પણ ઇશ્વર છુપાયેલા છે જે મનુષ્યની રક્ષા કરે છે.- પ્રણામ અને સલામ -ડોકટરો અને પોલીસ કર્મી-જય હિન્દ

ફોરમ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(11:52 am IST)