Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કાલે સાંજે લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ કલેકટરના અધ્‍યક્ષપદે મીટીંગઃ કલેકટર સમક્ષ જમીન માફીયા અંગે કુલ ૧૩૩ અરજી આવીઃ તમામ કેસો અંગે પ્રાંત - પોલીસ અધિકારીને તપાસના આદેશો

કાલે લેન્‍ડ ગ્રેબીંગ અંગે સાંજે પ વાગ્‍યે કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમીટીની મીટીંગઃ આજ સુધીમાં ૧૩૩ અરજી આવી છેઃ જેમાંથી પ કેસમાં ફોજદારી થઇઃ ૧ર૮ અરજી અંગે દરેક પ્રાંત અને પોલીસ અધિકારીઓને તપાસ સોંપાઇઃ બંને સંયુકત તપાસ કરી કાલે રીપોર્ટ કરશે, બે કેસમાં ફોજદારી થવાની શકયતાઃ એક કેસમાં ખળભળાટ મચે તેવુ કૌભાંડ હોવાની ભારે ચર્ચા

(4:15 pm IST)