Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શિતલ પાર્ક સોસાયટીનો સાર્વજનિક પ્લોટ પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૨માં જાગૃત કોર્પોરેટર દ્વારા 'સૌ નો સાથ સૌ નો વિકાસના' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં આવેલ શીતલ પાર્ક સોસાયટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકનું ખાતમહુર્ત વોર્ડ નં. ૨ના કોર્પોરેટશ્રીઓ બાંધકામ સમિતિ ચેરમેન મનીષ રાડીયા, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર અને વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, ગુલાબસિંહ જાડેજા, નિલેષભાઈ વ્યાસ, રાજુભાઈ પારેખ,ભરતભાઈ કાઠી, સુરેશભાઈ પરમાર, કૌશિકભાઈ અઢીયા, છેલશંકર રાવલ, દીપાબેન કાચા, લીલાબા જાડેજા, દેવ્યાનીબેન, શ્રધ્ધાબેન, સીમાબેન, જશુમતીબેન વસાણી, હર્ષિદાબા તેમજ શીતલ પાર્ક સોસાયટીના હોદ્દેદારો રાજનભાઈ સિંધવ, પૃથ્વીસિંહ વાળા, રવિરાજસિંહ સરવૈયા, લલીતભાઈ ચાંદરણા, વિજયભાઈ સાપડીયા, નટુભાઈ રાઠોડ, જાનીભાઈ, જોશીભાઈ, શિવકુમાર ક્ષત્રિય, મનીષભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ ટોયટા, દિલીપભાઈ રાઠોડ, રાજુભાઈ ચાવડા, જેન્તીભાઈ ટંકારીયા, રણજીતદાન ગઢવી, પટેલભાઈ, રાહુલભાઈ રાતડીયા, જેન્તીભાઈ જેઠવા, ભરતભાઈ, ગુરૂદાસભાઈ આહુજા, કાનજીભાઈ, લલીતભાઈ ચાંદરણા, જગદીશભાઈ ઠાકર, શશીભાઈ, લીલાબા જાડેજા, ભરતભાઈ પંડ્યા, સુધીરભાઈ જોષી, જગદીશભાઈ પાડોલીયા, ગુલાબસિંહ જાડેજા, ભરતભાઈ કાઠી, જીગ્નેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ રાઠોડ, ગંભીરસિંહ ગોહેલ, દીપાબેન કાચા, કૌશિકભાઈ, સુરેશભાઈ પંડ્યા, રાજેશભાઈ ડાભી, દેવ્યાનીબેન રાવલ, રાજુભાઈ પારેખ, હરદેવસિંહ, ધર્મપાલસિંહ, ધનસુખભાઈ ગાંધી તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)