Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાજપે ઉચ્ચ શિક્ષીત-ગ્રેજયુએટ ડોકટરો અને પ્રોફેસરો સહિતના સ્વચ્છ પ્રતિભાવંત

યુવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા

રાજકોટઃ ભાજપે મ.ન.પા.ની ચુંટણીમાં સ્વસ્છ અને પ્રતિભાવંત તેમજ ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોને ટીકીટો આપી છે : જેમાં પ ડોકટરો (એમ.એસ.એમ.ડી.) ૩ પીઅચડી., ૪ એમ.એ., એમ.એસ.સી. તથા  ૧ પ્રોફેસર અને ૧ શિક્ષક તથા ૩ એલ.એલ.બી. ઉપરાંત અનેક ગ્રેજયુએટ  ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

ભાજપે જ્ઞાતિવાઈઝ આપેલી ટીકીટની યાદી

બ્રાહ્મણ - ૮, લેઉવા પટેલ - ૧૪, કડવા પટેલ - ૫, જૈન - ૨, દરબાર - ૭, રાજપૂત - ૨, કોળી - ૨, કડિયા કુંભાર - ૨, ભરવાડ - ૪, આહિર - ૮, એસસીએસટી - ૬, લોહાણા રઘુવંશી - ૩, સિંધી- ૧, ગોહિલ - ૧, જાદવ - ૧, લાઠીયા - ૧, બાવાજી -૧, સોની - ૧, મકવાણા-૨

(5:25 pm IST)