Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાજપના ઉમેદવારો માટે કાલે બહુમાળી ભવને જાહેર સભા : વાજતે-ગાજતે ફોર્મ ભરવા તડામાર તૈયારીઓ

આવતીકાલે રાજકોટ ભાજપના મ.ન.પા.ના તમામ ઉમેદવારો બપોરે ૧ર-૩૯ વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભા યોજી ફોર્મ ભરવા જશે. જેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તે વખતની તસ્વીરમાં પૂર્વ કોર્પોરેટર જયમીન ઠાકર, કેતન પટેલ ત્થા પ્રદેશ અગ્રણી રાજુ ધ્રુવ વગેરે દર્શાય છે.  (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:00 pm IST)