Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સોરઠીયાવાડી સર્કલ પાસેથી રીક્ષામાં દેશી દારૂ સાથે સંજય પકડાયો

રાજકોઃ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.બી.પટેલ, એ.એસ.આઇ., ફીરોજભાઇ, હેડ કોન્સ રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, હીતેન્દ્રસિંહ, રણજીતસિંહ અને રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. રણજીતસિંહ અને વાલજીભાઇને બાતમી મળતા સોરઠીયાવાડી સર્કલ પાસેથી જી.જે.૧૧ એકસ-ર૧ર૭ નંબરની રીક્ષામાંથી ૮૦ લીટર દેશીદારૂ સાથે સંજય કનુભાઇ મકવાણા (ઉ.ર૬)(રહે. ચુનારાવાડ શેરી નં.પ) ને પકડી લીધો હતો.

(3:14 pm IST)