Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટના રવીરત્ન પાર્કમાં ટોકનથી ચાલતી જુગારની કલબ ઉપર દરોડો પાડી ૧૫ જુગારીઓને પકડી પાડતી રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ

રાજકોટ:  ડી.સી.બી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. સમીરભાઇ શેખ તથા પો.કોન્સ. અજીતસિંહ પરમારને મળેલ હકિકતના આધારે યુનિ. રોડ રવિરત્ન પાર્ક શેરી નં.૧ રિધ્ધી કોમ્પલેક્ષ બીજા માળે મકાનમાં એસઓજી ટીમે દરોડો પાડી  પંદર શખ્સો (૧) કૈલાશ હસમુખભાઈ બુદધ્યદેવ ઉવ.59 તથદ (૨) સહદેવાંસેફ મર્ફીનસેપ્ટ જાડેજા, ઉવ.59 તથા (૩) સત્યાલ કૈવલરામ ઉંઘાણી નવા (૪) સતીષ ત્રીભુવનદાસ દાણીધારીયા ઉવ.૪૦ તથા (૫) યુનુર સુલેમાનભાઈ ધાનાણી જાતે. મુસ્લીમ ઉવ 50 તથા (૬) અલ્પેશભાઈ રમેશભાઈ વાઘેલા ઉવ.૨૮ તથા (૭) વસંતભાઈ બાબુભાઈ રાફ ખાતે પટેલ ઉવ.૪૫ તથા (૮) ભકિતદાન ભારતદાન બાદાણી જાતે ગઢવી ઉવ ૫૦ તથા (૯) પ્રકાકા દિલીપભાઈ વ્યાસ ઉવ ૪) તથા (૧૦) આકાકા કૈલાશાભાઈ બુધ્યદેવ ઉવ ૩૭ તથા ૧ ૧) બીપીન ઉર્ફે રાજેશ રતીલાલભાઈ પારેખ જાતે, સૌની ઉવ ૫૫ તથા (૧૨) સંઘ વલ્લભભાૐ કુંડાળીયા જાતે પટેલ ઉવ.૫૫ તથા (૧૩ ] પંકજ બાબુભાઈ ભાલોડીયા જાતે.પટેલ ઉવ.૪ ૬ તથા (૧૪) લીલાધર કરશનભાઈ બુટાણી જાતે પટેલ ઉવ,62 તથા (૧૫) સતીષભાઈ ડાયાભાઈ જેઠવા ઉવ, 65 રહેં તમામ રાજકોટ. ને પકડી 1,17,590ની રોકડ કબજે કરી છે. તેેેમજ ટોકન નંગ.૭૧૨ કબજે કર્યા છે

 

કામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફ: એસ.ઓ.જી.બ્રાન્ચે રાજકોટ શહેરના પો.સબ ઈન્સ. એ. એસ. સોનારા, તથા ડી.સી.બી પો.સ્ટે. ના પો. હેડ કોન્સ. સમીરભાઈ શેખ તથા નિલેશભાઈ ડામોર તથા પોલીસ કોન્સ.. અજીતસિંહ પરમાર નાઓ કામગીરીમાં રોકાયેલ હતા.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એડ્ડમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧  પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ તથા એ.સી. પી ડી.વી.બસીયા ક્રાઇમની રાહબરીમાં પોલીસ ઇન્સપેક્ટર આર.વાય સવલના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી બ્રાન્ચના પો.સબ.ઈન્સ. એસ. સોનારાની સુચનાથી આ કાર્યવાહી કરી હતી.

(8:37 pm IST)