Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અટીકા-સામાકાંઠે ૪૩ મિલ્કત જપ્તીની નોટીસ : ૪૧ લાખની આવક

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ-ઇસ્ટ-વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં બાકી વેરો વસુલવા કડક કાર્યવાહીઃ ઇસ્ટ ઝોનમાં ૩પ મિલ્કત તથા સેન્ટ્રલ ઝોનમાં ૮ મિલ્કત જપ્તીની નોટીસ : આજે ઇસ્ટ ઝોનમાં ૧ર.૩૮ લાખ, વેસ્ટ ઝોનમાં રર લાખ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ૬.૩૦ લાખની વસુલાત

(3:36 pm IST)