Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાલંદા સોસાયટીમાં પેવર કામ

વોર્ડ નં. ૮ ના નાલંદા સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ અને સોસાયટીના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ પ્રભારી નીતિન ભુત, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, તેમજ કિરણબેન માકડીયા, લીનાબેન શુકલ, રીટાબેન સખીયા, હસુભાઇ ગોહીલ, નિલેશભાઇ ભટ્ટ, પૂર્વેશ ભટ્ટ, મનુભાઇ વઘાશીયા, રક્ષાબેન જોષી, નીનાબેન વજીર, હર્ષાબેન પટેલ, વંદનાબેન સોની, રાજશ્રીબેન વાગડીયા, રાજુલબેન ચૌહાણ, ભાવનાબેન રૂપારેલીયા, સુશીલાબેન રૂપારેલીયા, ભરતભાઇ રામોલીયા, અશોકભાઇ જાદવ, વિપુલભાઇ ઝાલા, નિલેશભાઇ સિધ્ધપુરા, દેવકરણભાઇ જોગરાણા, પાર્થ જાવીયા, ધર્મેન્દ્ર રાઠોડ, ચંદુભાઇ કાલરીયા, હીતેશ ઢોલકીયા, ચેતનભાઇ ચાવડા, પાર્થ ગણાત્રા, દીપકભાઇ ટીલવા, નીતિનભાઇ દેશાઇ, નરેન્દ્રભાઇ પાલા, ગીરીશભાઇ ઉકાણી, રાજ નલીનભાઇ, મિતુલ પરસાણીયા, પીન્ટુ પરસાણીયા, નિલેશભાઇ સેજપાલ, સંદીપભાઇ મીરાણી, અશ્વિનભાઇ પારેખ, ગીરીશભાઇ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)