Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પંચશીલ સોસાયટીમાં પેવર કામનો પ્રારંભઃ રાજકોટ

શહેરના વોર્ડ નં.૧૩માં એકશન પ્લાન અંતર્ગત પંચશીલ સોસાયટીમાં પેવર કામ નું ખાતમુર્હુત જાગૃતીબેન ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોર્પોરેટર રવજીભાઇ ખીમસૂરીયા, હરેશભાઇ ડોડીયા, કમલેશભાઇ, અશ્વિનભાઇ, મંગલભાઇ, ગીતાબેન, સરોજબેન, કરશનભાઇ, ગોંવીદભાઇ, શાંતાબેન, આપાભાઇ, રાઠોડ, નારણભાઇ ડાંગર, જાનીબેન મંજુબેન પ્રકાશસીંહ, સુનીલભાઇ ડોબરીયા, જેન્તીભાઇ રાઠોડ, વિજયસીહં જાડેજા નાથાભાઇ ડોબરીયા, નરેન્દ્રસીંહ ઝાલા, રમેશ રાઠોડ, અનસોયાબેન રાઠોડ, રશ્મીબેન રાઠોડ, હેમલ પેશીવાડીયા, સુલતાનભાઇ, દિનેશભાઇ સવજીભાઇ  ડાંગર અને બહોળી સંખ્યામાં મહિલા હાજર રહ્યા હતા.

(3:58 pm IST)