Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજકોટના આજીડેમ પાસે ભંગડા ગામમાં હુમલામાં ઘાયલ યુવાનનું મોત :બનાવ હત્યામાં પલટાયો

છોકરીને ભગાડી જવાના મામલે મારામારી થયેલ ;આઠ લોકોની ધરપકડ

રાજકોટના આજીડેમ પાસેના ભંગડા ગામમાં થોડા દિવસો પહેલા થયેલ હુમલાના બનાવમાં સારવાર લઇ રહેલ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે છોકરીને ભગાડી જવાના મામલે યુવક ઉપર પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ યુવક ઉપર હુમલો કર્યો હતો પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે

(11:50 pm IST)