Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગીતા જ્ઞાનોત્સવ કાર્યક્રમ :પૂ,દીદીની ઉપસ્થિતિ :હજારો યુવક-યુવતીઓ જોડાયા

રાજકોટના રેસકોર્સના મેદાનમાં આજે સ્વાધ્યાય પરિવારનો ગીતા જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂ,દીદી પધાર્યા હતા પૂ,દીદીની પાવન ઉપસ્થિતિમાં ગીતા તેજ દર્શન માનવ મૂલ્ય સંવર્ધન અંતર્ગત યોજાયેલા સ્પર્ધામાં ફાયનાલિસ્ટ સ્પર્ધકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં હજારો યુવક યુવતીઓ જોડાયા હતા તે વેળાની તસ્વીરમાં પૂ,દીદી,અને ગીતા જ્ઞાનોત્સવના ઉમટેલા યુવક યુવતીઓ નજરે પડે છે (તસ્વીર સંદીપ બગથરીયા ))

 

(9:13 pm IST)