Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રેલનગર વિસ્તારમાં પેવર કામનું ખાતમુહુર્ત

 વોર્ડ નં.૩માં આવેલ રેલનગર વિસ્તારમાં ધારાસભ્ય મ્યુ.શાસક પક્ષના નેતા અરવિંદભાઇ રૈયાણીએ પેવર વર્ક કામનો પ્રારંભ કરી ખાતમુર્હુત કરતા આ વિસ્તારના લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ પ્રસંગે વોર્ડ નં. પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ નં.૩ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર, સુનીલભાઇ ટેકવાણી, દક્ષાબેન વાઘેલા, મનોહરસિંહ ગોહિલ, બબુભાઇ પરેશા, અમુભાઇ રાઠોડ, વિશાલબા સોઢા, મનોજભાઇ લાલ, નીતીનભાઇ વાઘેલા, મહમદ ભંવર, રાજેન્દ્રસિંહ, વિક્રમસિંહ, જે.પી.હાલારા, દર્શનભાઇ, વેગડભાઇ, નિરજભાઇ ઠાકર, ખીમજીભાઇ જેઠવા, દિગ્વીજયસિંહ જેઠવા સહિત ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)
  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST