Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વાવડી વિસ્‍તારમાં મનપાની ફૂડ શાખા ત્રાટકી : ૨૩ ખાદ્ય નમૂનાની સ્‍થળ પર ચકાસણી

રાજકોટ તા. ૩ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથેᅠવાવડી મેઇન રોડᅠવિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.

જેમાંᅠદર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ. આ  ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં,ᅠદૂધ તથા દૂધની બનાવટ,ᅠમસાલા,ᅠચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૨૩ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

(4:08 pm IST)