Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ઇવીએમ સ્‍ટ્રોંગ રૂમમાં કેદઃ ૮મીએ ખુલશે

રાજકોટ : વિધાનસભાના  પ્રથમ તબકકાનું મતદાન પુરૂ થતા જ કલેકટર તંત્ર દ્વારા કણકોટ ખાતે ઇવીએમ મશીનો સ્‍ટ્રોંગ રૂમમાં કેદ કર્યા છે. ઉપરોકત પ્રથમ તસ્‍વીરમાં ઇવીએમ મશીનો, બીજી તસ્‍વીરમાં એકઠો થયેલ સ્‍ટાફ તથા અંતિમ તસ્‍વીરમાં ઇવીએમ મશીન જમા કરાવવાની રાહમાં ઉભેલા પ્રિસાઇડીંગ ઓફીસરો દર્શાય છે. મોડી રાત સુધી મશીનો જમા કરાવવાની કાર્યવાહી ચાલી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા

(11:36 am IST)