Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ: રૈયારોડ પર રહેતા 84 વર્ષીય વૃદ્ધ અને સરદારનગરના મહિલાને કોરોના વળગ્યો

કોરોના સંક્રમિત વૃદ્ધ અને મહિલાએ વેક્સીન લીધી નથી :વૃઘ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : મહિલાની મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી :બંને દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ

 

રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રૈયારોડ પર રહેતા  84 વર્ષીય વૃદ્ધ અને સરદારનગરના મહિલાને કોરોના વળગ્યો છે

કોરોના સંક્રમિત વૃદ્ધ અને મહિલાએ વેક્સીન લીધી નથી વૃઘ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જયારે મહિલાની  મહિલાની મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છે હાલમાં બંને દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

 

(8:03 pm IST)