Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભાજપના પ્રદેશ ઉંપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અકિલાની મુલાકાતે

રાજકોટઃ. ભાજપના પ્રદેશ ઉંપાધ્યક્ષ અને રાજકોટ જિલ્લાના પાર્ટી પ્રભારી તથા પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકીય સહિત વિવિધ વિષયોની ચર્ચા કરેલ. આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉંપાધ્યક્ષ ડો. ભરત બોઘરા પણ સાથે ઉંપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

 

(11:24 am IST)