Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રામાનંદી સેના દ્વારા કમલેશ મીરાણીનું સન્માન

શ્રી રામાનંદી નવનિર્માણ સેના પ્રદેશ ટીમ તથા સમસ્ત રામાનંદી યુવા મંડળના નેજા તળે રામાનંદી સાધુ સમાજ દ્વારા શહેર ભાજપ.માં બીજી વખત પ્રમુખ તરીકેની વરણી થતાં કમલેશભઇ મીરાણીનું અભિવાદન ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન અભિવાદનમાં રામાનંદી સાધુ સમાજ, રાજકોટના પ્રમુખ અવદ્યેશબાપુ, રામાનંદી સાધુ સમાજ યુવા પ્રમુખ તથા રામાનંદી નવનિર્માણ સેના, ગુજરાત પ્રમુખ નિખીલભાઇ નિમાવત, પ્રદેશ મહામંત્રી કૌશિકભાઇ દેવમુરારી, સુરેશભાઇ જલાલજી, શહેર મહાસચિવ રવિભાઇ નિમાવત, સચિવ કૌશિકભાઇ પુર્ણવૈરાગી, શહેર ઉપપ્રમુખ આશિષભાઇ પુર્ણવૈરાગી, મહામંત્રીશ્રી નિમેશભાઇ અગ્રાવત, વિપુલભાઇ પુર્ણવૈરાગી, મહામંત્રીશ્રી નિમેશભાઇ અગ્રાવત, વિપુલભાઇ પુર્ણવૈરાગી, જીતુભાઇ અગ્રાવત, રૂપેશભાઇ નિમાવત, મંત્રી કાનો કુબાવત, ધર્મેશભાઇ રામાવત, આશિષભાઇ દેવમુરારી, કારોબારી અમિતભાઇ, વિશુ નિમ્બાર્ક, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:17 pm IST)