Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રેલ્વે જે. સી. બેંકના પરિણામો જાહેર : ઘનશ્યામસિંહ અને બલરામ મીણા ટોપ મોસ્ટ

રાજકોટ : રેલ્વે જે. સી. બેંક રાજકોટ ડીવીઝનના ચુંટણી પરિણામો જાહેર થતા વેસ્ટર્ન રેલ્વેના ઘનશ્યામસિંહ જાડેજા ૧૬૯૩ મત સાથે પ્રથમ ક્રમ પર અને એસ.સી.એસ.ટી. એસોસીએશનના બલરામ મીણા ૧૧૭૧ મત સાથે બીજા સ્થાન પર વિજેતા બનયા હતા. જયારે અભિષેક રંજન ૧૦૨૦ મત, શિવશંકર ૭૫૫ મત, સુરજ્ઞાન ૬૨૪ મત, કિરણ ઓઝા ૬૦૭ મત, રાજેશ વાઘેલા ૨૫૮ મત, પ્રમેન્દ્રકુમાર ૧૧૭ મત સાથે વિજેતા બન્યા હતા. જે બદલ વેસ્ટર્ન રેલ્વે યુનિયનના નિખિલ જોશી, નરેશભાઇ ખટવાણી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:12 pm IST)