Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

રાજકોટ નજીક લઘુ ઉદ્યોગો માટેનું MSME તાલીમી કેન્દ્ર બનાવવા અંગે ર૦ એકર જમીનની માંગણી

રાજકોટ નજીક રામપરા બેટી-કૂચિયાદડ-કુવાડવા-બામણબોર ૪ ગામોનું MSME તાલીમી કેન્દ્ર માટે નિરિક્ષણઃ આસિ. ઉદ્યોગ કમિશ્નર શ્રીમાળી દ્વારા નિરિક્ષણ બાદ બે દિ' પહેલા વધુ એક અધિકારી તપાસ કરી ગયા... રાજકોટ તાલુકા મામલતદાર-કલેકટર સમક્ષ ર૦ એકર જમીનની માંગણી... ઉદ્યોગકારોને માટે કુવાડવા બરોબર.

(3:41 pm IST)