Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

શુભેચ્છા

 આજે મેયર ડો. પ્રદિપ ડવના જન્મદિન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રાહુલ મહેતા તથા યુવા ભાજપ અગ્રણી પરેશ રબારીએ મેયરશ્રીને પુષ્પગુચ્છ પાઠવી શુભેચ્છાઓ આપી હતી તે વખતની તસ્વીર.

(3:32 pm IST)