Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બાળકોને ભોજન

 રાજકોટઃ એનપીએ (સંપૂર્ણ ફોર્મ) રાજકોટ સ્થિત બિન- નફાકારક એલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમનગર, દ્વારકાધીશ હાઈટસ પાસે જરૂરીયાતમંદ બાળકોને ભોજન કરાવેલ તેમજ ફટાકડા અને સ્ટેશનરીની વસ્તુઓ પણ આપવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા રકતદાન અને અનાજ વિતરણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

(2:55 pm IST)