Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રેસકોર્સ રિંગ રોડ પર યોજાયેલ રંગોળી સ્પર્ધામાં મ્યુ. કમિશનર અમિત અરોરા અને મેયર પ્રદીપ ડવએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા

કાલે સાંજે 6 વાગ્યે પૂર્વ મુખ્યમઁત્રી વિજયભાઈ ભાઈ રૂપાણી આં સ્પર્ધાનુ રંગોળી પ્રદર્સન ખુલ્લું મુકશે.

રાજકોટ :  રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે મ. ન. પા. દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં મ્યુ. કમિશનર અમિત અરોરા અને મેયર પ્રદીપ ડવએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા હતા. કાલે સાંજે 6 વાગ્યે પૂર્વ મુખ્યમઁત્રી વિજય ભાઈ રૂપાણી આં સ્પર્ધા નુ રંગોળી પ્રદર્સન ખુલ્લું મુકશે. કુલ 400થિ વધુ સ્પર્ધાકો આં ઇવેન્ટ માં ભાગ લઇ રહ્યા છૅ.

(11:56 pm IST)