Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જેટકો અને પીજીવીસીએલ કચેરીના કુલ 998 ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની નિમણુંક : 263 જેટલા ઈલે આસી.ની વિનંતીથી બદલીના ઓર્ડરો

રાજકોટ :  પીજીવીસીએલ દ્વારા આજ રોજ જેટકો અને પીજીવીસીએલ ની વર્તુળ કચેરીઓ ને કુલ 998 VS ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની નિમણુંક પ્રક્રિયા માટેનું એલોટમેન્ટ આપવામાં આવેલ છે. જે ફાળવણી નીચે મુજબ છે

GETCO - 614
Amreli - 12
Surendranagar- 17
Bhavnagar - 07
Junagadh - 03
Rajkot Rural - 04
Porbndr-04
Rajkot city - 04
Jamnagar - 111
BHUJ - 38
Morbi - 113

ANJAR - 71

પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા 263 જેટલા ઈલે આસી ની વિનંતી થી બદલી ના ઓર્ડરો આજ રોજ ઇસ્યુ કરવામાં આવેલ છે.

(10:52 pm IST)