Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

રાજકોટમાં પૂ,જલારામબાપાની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી : વિવિધ ધાર્મિક ફ્લોટ સાથે દિવ્ય શોભાયાત્રા :

રાજકોટ : રાજકોટમાં પૂ,જલારામબાપાની 220મી જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ પૂ,જલારામબાપાની જન્મજયંતીએ શહેરના રાજમાર્ગોમાં શોભાયાત્રા નીકળી હતી વિવિધ ધાર્મિક ફ્લોટ સાથે દિવ્ય શોભાયાત્રાનો સાંજે ચૌધરી હાઈસ્કૂલમાંથી પ્રસ્થાન થયું હતું જે વિવિધ માર્ગોમાં નીકળી હતી શોભાયાત્રાનું માર્ગોમાં ઠેર ઠેર સ્વાગત થયું છે * તસ્વીર સંદીપ બગથરીયા )

(8:31 pm IST)