Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

જીગર પટેલ દારૂ પી કાર હંકારતા આકાશવાણી ચોકમાંથી પકડાયો

રાજકોટઃ કાલાવડ રોડ પર ઇન્દ્રલોક બ્લોક નં. ૭ સત્યસાઇ હોસ્પિટલ રોડ પર રહેતો અને ફૂટવેરનો ધંધો કરતો જીગર કાંતિલાલ દેત્રોજા (ઉ.૩૨) નામનો પટેલ યુવાન દારૂ પી કાર નં. જીજે૦૩ડીએન-૦૨૯૮ હંકારીને યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકમાંથી નીકળતાં પીએસઆઇ પી.એ.ગોહેલ, હેડકોન્સ. જુવાનસિંહ ભુપતસિંહે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:03 pm IST)